Header Ads

Breaking News
recent

એક હજાર પગથિયા ચડી માના દર્શન થાય. બજારમાં 30 ટકા જેટલી ઘરાકી, ભક્તોનો પ્રવાહ ખૂબ ઓછો

ચોટીલામાં મા ચામુંડાના દર્શને એક હજાર પગથિયા ચડી માના દર્શન થાય. બજારમાં 30 ટકા જેટલી ઘરાકી, ભક્તોનો પ્રવાહ ઉમટે છે.

1.ચોટીલામાં મા ચામુંડાના દર્શને ભારતભરમાંથી દર્શનાર્થીઓ ઉમટે છે.


  • 2.માતાનાં દર્શન માટે 1 હજાર પગથિયાં ચડવા પડે છે.Chotila mataji mandir Chotila mataji mandir Chotila mataji mandir  mandir Chotila mataji mandir Chotila mataji mandir

    ચોટીલા પર્વત 1,175 ફૂટની ઊંચાઈએ ચામુંડા માતા છે. છેક નીચેથી ઉપર સુધી 1 હજાર પગથિયા છે. ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્ર ચલાવાય છે તથા રોકાણની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.


    3.ચોટીલા પર આરતી બાદ રાત્રિ રોકાણ થતું નથી

    ચોટીલા ડુંગર પર કોઈ રાત્રિ રોકાણ કરી શકતું. આ અંગે વિવિધ માન્યતાઓ છે. એવું પણ કહેવાય છે કે ડુંગર પર રાત્રે સિંહ આવે છે પણ ચોટીલા ડુંગર ટ્રસ્ટના અમૃતગિરિ જણાવ્યું કે, ડુંગર ઉપર જો રાત્રિ રોકાણ થાય તો તેની પવિત્રતા ન જળવાય એટલા માટે રોકાણ નથી. અને કોઇએ પણ રાત્રિ રોકાણ કરવાનું રહેતું નથી અને અમે પણ રાત્રે રોકાતા નથી.

    4.ચોટીલા મા ચંડી ચામુંડાનું ધામ છે. હાલ નવરાત્રિ ચાલી રહી છે ત્યારે ભક્તો માના દર્શને દેશભરમાંથી આવે છે. ભક્તોએ માના દર્શન કરવા માટે એક હજાર પગથિયા ચડવા પડે છે પછી દર્શન કરી શકે છે. ચોટીલા ચામુંડા ધામનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે. માં ચામુંડાના ડુંગર પર ચડતા પહેલા લોકો ટેમ્પરેચર ચેક કરાવવું પડે છે ત્યારબાદ જ ઉપર ચડવા દેવાય છે..



    No comments:

    Powered by Blogger.